Gujarati Good Night videos by AJ Jaini Watch Free

Published On : 17-Dec-2018 09:00pm

740 views

18 Comments

jd videos on Matrubharti
jd 6 year ago

sabdostav nu hju sudhi badhaye khyal nath k 30th dec che .. to kal na video ma thodu kahi deso to saru rahese.... kahevay che ne. " jo dikhega vahi bikega"

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

aateka , સાચી વાત આપણે એટલા મોહરા પેહરી લીધા છે કે આપણો સાચો ચહેરો જ આપણે ભૂલી ગયા છે અને હવે તો એને ઓળખવામાં પણ વાર લાગશે.

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

dineshbhai , પણ એ સંબંધ કે જે કદાચ આપણા અસલ નહિ પણ બનાવટી વ્યવહાર પર આધાર રાખતો હોય તો એ સંબંધ ને ટકાવવા વધારે પરિશ્રમ જોઈએ છે અને જેનાથી આપણે તૂટી જઈએ છે અને એવો સંબંધ આપણે જીવન માં બને ત્યાં સુધી ટાળવો જોઈએ.

Radhi patel videos on Matrubharti
Radhi patel Matrubharti Verified 6 year ago

sachi vat che sanj sudhi ma to apne apna potana rehta j nathi...sache j tuti jasu aam ne aam

Raaj videos on Matrubharti
Raaj Matrubharti Verified 6 year ago

અનુકરણ ના ચક્કર માં માણસ બદલાઈ ગયો,
રોજે છુપાતો હતો પણ આજે પકડાઈ ગયો,
પૂછ્યો જ્યારે તેના અસ્તિત્વ નો સવાલ ,
દર્પણ માં જોઈને એ ચહેરો પણ ગભરાઈ ગયો

Zankhna Vasavada videos on Matrubharti
Zankhna Vasavada 6 year ago

sachi vat khi

aateka Valiulla videos on Matrubharti
aateka Valiulla 6 year ago

સાચી વાત aj jaini...જ્યારે દિવસ નાં અંત માં પોતાની જાત ને અરીસા માં જોઇયે છે ત્યારે ખરેખર realise થાઈ છે..લોકો ની સ્વીકૃતિ માટે દિવસ ભર માં આપને કેટલા ચેહરાઓ બદલીએ છીએ....પણ દિવસ ના અંત માં જયારે પોતાની જાત ને પૂછીએ છીએ કે પોતાનો અસલ ચેહરો કયો..તો કદાચ પોતાના પાસે એ પ્રશ્ન નો કોઈ ઉત્તર નથી હોતો..કારણ કે લોકો ની સ્વીકૃતિ માટે આપણે એટલા ચેહરાઓ પહેરી લીધાં હોઇ છે કે દિવસ ના અંત માં પોતાનો અસલ ચેહરો ઓળખી જ નથી શકતા..

Dp, pratik videos on Matrubharti
Dp, pratik Matrubharti Verified 6 year ago

બેશક આપણે આપણા માટે જીવવું જોઈએ,પણ જો જે સંબંધ ની ઇમારત આપણા વ્યહવાર થી ઉભી હોય તો? જે સંબંધ આપણા પર dipended રહ્યો હોય એને એના પગ પર ઉભો રાખ્યા વગર આપણે છટકવું અશક્ય છે,આપણે છટકી ગયા તો એને કોઈ પણ આવી ને ડગાવી શકે છે,પાડી પણ શકે છે,તો એ ઇમારત ના ચાર પાયા ઘડ્યા વગર આપણે ખસવું ના જોઈએ,જો આપણે ખસી ગયા તો એને ફરી ઉભી કરવા માં આપણી જિંદગી પુરી થઇ જશે,અને આપના શોખ શું,ઈચ્છા પણ પૂર્ણ નહીં કરી શકીયે,માટે સંબધ માં છીયે ત્યાં સુધી ખુદ પણ જીવવું ને બધા ને જીવવાનું શીખવવુ આપણું પ્રથમ કર્તવ્ય છે.

Raaj videos on Matrubharti
Raaj Matrubharti Verified 6 year ago

આભાર

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

ઉદિત , ખૂબ સરસ વાત સાથે ખૂબ સરસ પ્રાસ બેસાડ્યો છે.

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 6 year ago

#AJjaini ok will see... will do n juz pray... hope for d best

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

જરૂર . આ જ શીખવાનું છે કે આપણા જ જીવનમાં આપણે પોતાના માટે કેવી રીતે જીવવું. ઘણું સરળ લાગે છે પણ છે નહિ.

Raaj videos on Matrubharti
Raaj Matrubharti Verified 6 year ago

મુક્ત બની છોડી દે આ બધા ભેદ,
કરી રહ્યા છે જે તને વિભાગો માં કેદ,
તોડીને આ જેલ બનીજા તું સ્વતંત્ર,
સમજાઈ જશે તને જિંદગી નું અર્થતંત્ર,

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 6 year ago

આજનો topic ઘણો વિચારવા જેવો છે.... ખૂબ undanbharyo છે... તમે વિચારવા પર મજબૂર કરી દીધા ચાલો જોઈએ કૈક નવું કરી જોઈએ.... થોડું પોતાના માટે જીવતા શીખીએ ..

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

અને મિલન ભાઈ, કહેવાય છે ને કે માણસ એક સામાજિક પ્રાણી છે . એને એકલા પડી જવાનો ભય હોય જ છે. પણ આ મુસાફરી માં ક્યાંક કોઈક એવું તો હોય છે કે જે આપણી જેમ કોઈકનો સાથ શોધતું હોય . બસ આવા માણસો મળી જાય અને પછી બંને પોતાના વર્તુળ નું એક કેન્દ્ર બનાવીને જીવે.

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 6 year ago

pan life nu pan એવું છે ને કે અમુક રસ્તામાં ટર્ન જ નથી આવતા... ઈચ્છા હોય કે મજબૂરી બસ આગળ vadhye જવું પડે છે. બો tuff છે. આ સવાલ પર કામ કરવું. એમ કરવામાં ઘણા ની નજર માં ખરાબ પણ બની બેસવું પડશે. સૂરજ ની તપન જાણવા માટે સળગતા કોલસા પર પગ મૂકી જોવા બરાબર છે

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

Milan Bhai ખૂબ સારો પ્રશ્ન છે. આ આજનું જીવન એવું જ છે જેમાં આપણે ઘણું બધું કામ કરવામાં પોતાની જાત ને વહેંચવી જ પડે છે. પણ આ વહેચેલી જાત ને જરૂર પડે ત્યારે સમેટી લેતા આવડતું હોય તો આ જીવન નું વર્તુળ પણ સારી રીતે જીવી લેવાય. અને કંઇક છૂટી જવાનો ડર રાખીને આખી જિંદગી બેસીશું તો જે વસ્તુ જોડે છે એની મઝા ક્યારે માણીશું?

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 6 year ago

@AJjaini khub j sachi vat kahi chhe aaje aape ane aa vastu darek na jivanma achuk jodayelu pan chhe j koi j baki nathi.. hu pan... pan shu alag alag bhago ma je khud ne aapne vahechi didha chhe ene aam ek pal ma sameti levu shakya bane kharu... ane bane pan to ghanu badhu chhuti javano dar na rehshe.???? ekla na padi javay ?